| વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો) |
| વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના |
| (1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. |
| (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. |
| અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
|
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં
૬૭.૭૧ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી
શકશે.
|
Dec 31, 2013
vidyasahayak bharati 2013 / 14
Dec 30, 2013
Dec 27, 2013
Dec 22, 2013
Dec 21, 2013
VIDYASAHAYAK BHARTI 2013-'14 FINAL MERIT LIST & CALL LATTER...
પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને
જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
Dec 20, 2013
Dec 19, 2013
Dec 18, 2013
Dec 16, 2013
Subscribe to:
Posts (Atom)













