Dec 31, 2013

vidyasahayak bharati 2013 / 14

     વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો)
     વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
    (1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
    (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. 
        અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
  
    (3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૭.૭૧ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

No comments:

Post a Comment