Jan 15, 2014
Jan 7, 2014
Jan 3, 2014
vidyasahayak bharati 2013 / 14
| ત્રીજા તબક્કાના કોલ લેટર |
| વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના |
| (1) ત્રીજા ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.0૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. |
| (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. |
| અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
| (૩) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૭.૪૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. |
(૪) ચોથો તબ્બકો તા.૦૮-૦૧-૨૦૧૪ થી શરૂ થશે. ચોથા તબક્કાના કૉલ-લેટર તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બપોરે ૩-૦૦ કલાકે થી મેળવી શકશે.
|
Subscribe to:
Posts (Atom)