Jan 3, 2014

vidyasahayak bharati 2013 / 14

 ત્રીજા તબક્કાના કોલ લેટર
     વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
    (1) ત્રીજા ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.0૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
    (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.
          અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
       
    (૩) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન  વિષયમાં ૬૭.૪૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
    (૪) ચોથો તબ્બકો  તા.૦૮-૦૧-૨૦૧૪  થી શરૂ થશે. ચોથા તબક્કાના કૉલ-લેટર તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બપોરે ૩-૦૦ કલાકે થી મેળવી શકશે.
                                      CLIK HERE


No comments:

Post a Comment